રાહુ અને શનીનુ આકસ્મિક મિલન થવાથી આ ચાર રાશીઓ બની શકે છે કરોડપતિ, સારા દિવસોની થશે શરૂઆત

રાહુ અને શનીનુ આકસ્મિક મિલન થવાથી આ ચાર રાશીઓ બની શકે છે કરોડપતિ, સારા દિવસોની થશે શરૂઆત

મિત્રો , આ વિશ્વ નો દરેક વ્યક્તિ પોતાના આવનાર ભાવિ વિશે જાણવા ઈચ્છે છે. પરંતુ આપણી પાસે જ્ઞાન ની મર્યાદા હોવાના કારણે પોતાનું આવનાર ભાવિ નથી જાણી શકતા.

પરંતુ , આપણે આપણી પૌરાણિક જ્યોતિષ વિદ્ધા પરથી અમુક તર્ક-વિતર્ક અવશ્ય લગાવી શકીએ છીએ અને આ વાત નો અંદાજો અવશ્ય લગાવી શકીએ છીએ કે આવનાર સમય આપણા માટે કેવો હશે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ આવનાર સમય ત્રણ રાશીઓ માટે અત્યંત શુભ સાબિત થશે.

આખા બ્રમ્હાંડ માં રાહુ-કેતુ બે એવા ગ્રહો છે જેને છાયા ગ્રહ ના નામ થી ઓળખવામાં આવે છે. જ્યોતિષ ની ભાષા માં આ બન્ને ગ્રહો ને પાપી ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ બન્ને ગ્રહોને સ્વયંનું કોઈ અસ્તિત્વ નથી હોતું, તેથી આ જે ગ્રહ ની સાથે પ્રવેશે છે તેના પર તેની છાપ અવશ્ય છોડી દે છે.

અમુક જ એવા સંજોગો હોય છે જ્યારે કુંડલી માં તેમનો પ્રભાવ શુભ જોવા મળે છે. રાહુ અને કેતુ જો કોઈપણ જાતક ની કુંડલી માં દશા-મહાદશા માં હોય તો આ વ્યક્તિ ને અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

પરંતુ , જો કુંડલી માં તેમની સ્થિતિ યોગ્ય હોય તો જાતક ને લાભ પણ થઈ શકે છે અને જો યોગ્ય ના હોય તો વિપરિત અસરો પણ તેટલી જ તીવ્ર હોય છે.

રાહુ-કેતુ વિશે પુરાણો માં કથા આવે છે કે રાક્ષસો અને દેવગણો ના સયુંકત પ્રયાસ ના કારણે થયેલા સાગર મંથન માંથી નીકળેલ અમૃત ના વિતરણ ના સમયે એક દૈત્ય પોતાનું રૂપ બદલીને દેવતાઓ ની પંક્તિ માં બેસી ગયા અને તેણે અમૃત પાન કરી લીધું.

તેમની આ ચતુરાઈ વિશે જયારે સૂર્ય અને ચંદ્ર દેવ ને જ્ઞાત થયું ત્યારે તે બોલી ઉઠ્યા કે આ તો રાક્ષસ છે અને તે જ સમયે પ્રભુ વિષ્ણુ એ પોતાના ચક્ર થી આ દૈત્ય નું શિશ ધડ થી અલગ કરી નાખ્યું.

અમૃત પાન ના સેવન ના કારણે તે દૈત્ય ના શરીર ના બન્ને ખંડ જીવિત રહ્યા અને ઉપર ના ભાગે માથું રાહુ અને નીચે નો ભાગ ધડ કેતુ ના નામ થી પ્રસિદ્ધ થયા.

રાહુ કેતુ એવા ગ્રહ છે જેમના ફક્ત નામ થી જ વ્યક્તિ થરથરી ઉઠે છે તેના પ્રભાવ થી સારા સારા વ્યક્તિ નું નસીબ પરિવર્તિત થઈ જાય છે. આ ગ્રહો ના છાયા માત્ર થી પણ જીવન તહસ-મહસ થઇ જાય છે.

પરંતુ, એવું વિચાર્યું છે કે જો આ રાહુ કેતુ તમારા પર પ્રસન્ન થઇ જાય અને તમને શ્રીમંત બનાવી દે તો. આજે અમે તમને બે ગ્રહો વિશે ની અમુક વિશિષ્ટ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.

શું તમે જાણો છો કે હાલ 600 વર્ષ બાદ રાહુ-કેતુ પ્રસન્ન થશે 4 રાશિજાતકો પર અને વરસાવશે ધન. તો ચાલો જાણીએ રાશિઓ તથા તેમના આવનાર ભાવિ વિશે.

મેષ- આ રાશિજાતકો માટે આવનાર સમય સૌભાગ્યશાળી છે. કાર્યક્ષેત્રે ઉન્નતિ મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

વૃષભ- આ રાશિજાતકો માટે આવનાર સમય થોડો વિકટ સાબિત થશે. માર્ગ માં અકસ્માત થવાના યોગ સર્જાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય કથળી શકે છે. વૈવાહિક જીવન તણાવમયી બને.

મિથુન- આ રાશિજાતકો માટે આવનાર સમય તણાવ ભરેલો રહી શકે. ભાગીદારી માં શરૂ કરેલા વ્યવસાય માં નુકશાની આવી શકે જેના કારણે આર્થિક સ્થિતિ કથળી શકે.

કર્ક- આ રાશિજાતકો એ આવનાર સમય માં શત્રુઓ થી સાવધ રહેવું, સ્વાસ્થ્ય અંગે યોગ્ય કાળજી લેવી, કોર્ટ-કચેરી ના કાર્યો થી દૂર રહેવું.

સિંહ- આ રાશિજાતકો માટે આવનાર સમય પ્રેમ-સંબંધ માટે સાનુકૂળ રહેશે. સંતાન પ્રાપ્તિ ના યોગ સર્જાઈ રહ્યા છે. વિદ્ધાર્થી ગણને અભ્યાસ ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થશે.

કન્યા- આ રાશિજાતકો એ આવનાર સમય માં ઘર ના કોઈ તણાવજનક માહોલ માંથી પસાર થવું પડશે , સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેવી. નવું મકાન ખરીદવાના યોગ સર્જાઈ રહ્યા છે.

તુલા- આ રાશિજાતકો માટે આવનાર સમય વાદ-વિવાદ થી ભરપૂર રહી શકે. તમારુ મન સકારાત્મક બને. કોઈપણ જગ્યાએ નાણાં નિવેશ કરતાં પૂર્વે અનુભવી ની સલાહ લેવી.

વૃશ્ચિક- આ રાશિજાતકો માટે આવનાર સમય આર્થિક સમસ્યાઓ થી ભરપૂર રહેશે. ઘર નો માહોલ આનંદમયી બની રહેશે. જીવનસાથી સાથે ના સંબંધો ગાઢ બનશે.

ધનુ- આ રાશિજાતકો માટે આવનાર સમય અસમંજસ થી ભરપૂર રહેશે , માનસિક તણાવ માં ઘટાડો થશે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

મકર- આ જાતકો નો આવક કરતાં ખર્ચ વધી જાય છે જેથી બિનજરૂરી ખર્ચ ને ટાળવો. વાદ-વિવાદ થી દૂર રહેવું. સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી.

કુંભ- આ રાશિજાતકો માટે આવનાર સમય અત્યંત લાભદાયી સાબિત થશે. વ્યવસાય ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થશે. કૌટુંબિક ધન-સંપતિ પ્રાપ્ત થઈ શકે.

મીન- આ રાશિજાતકો માટે આવનાર સમય થોડો વિકટજનક સાબિત થઈ શકે. નાણાં નું નિવેશ કરતાં પૂર્વે અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી. વાદ-વિવાદ થી દૂર રહેવું. વ્યવસાય ક્ષેત્રે આર્થિક નાણાંભીડ નો સામનો કરવો પડી શકે.

admin