સાવધાન તમે ભૂલથી પણ આ જગ્યાએ ક્યારેય ન મારશો તાળુ, નહીતર થઈ જશો બરબાદ, ઘેરી લેશે મુશ્કેલીઓ

સાવધાન તમે ભૂલથી પણ આ જગ્યાએ ક્યારેય ન મારશો તાળુ, નહીતર થઈ જશો બરબાદ, ઘેરી લેશે મુશ્કેલીઓ

મિત્રો , ઘર ની સેફ્ટી રાખવા માટે બંને વસ્તુ મહત્વ ની છે અને તે છે તાળુ અને ચાવી. લોક વગર નું કોઇ પણ ઘર અથવા શોપ અધુરૂ હોય છે.

તમે ગમે ત્યાં રહો, પણ જો સ્વયં ની અમૂલ્ય સંપતિ નુ તમે રક્ષણ ના કરી શકો અથવા તો મહત્વપૂર્ણ દસ્તાવેજ ની તમે સંપૂર્ણપણે રક્ષા ના કરી શકો તો આ ઘર ની સુરક્ષા માટે તાળા નો ઉપયોગ શા કામનો ? આપણે આપણાં ઘર મા હમેશા મુખ્યત્વે દિશાઓ અંગે સાવધાની રાખી ને તાળા નો ઉપયોગ કરતા હોઈએ છીએ.

પૂર્વ દિશા ને સુર્ય નું યોગ્ય સ્થાન માનવામા આવે છે અને આ દિશા મા મુખ્યત્વે તાંબા નું તાળુ જ મારવું જોઇએ. આ તાળા ની સહાયતા થી તમે ઘર ની સુરક્ષા મા વધારો કરી શકો છો અને ચોરી નો ભય પણ ઘટી જાય છે.

જ્યારે પશ્વિમ દિશા ને શનિ નું સ્થાન ગણવામા આવે છે, આ દિશા મા મુખ્યત્વે લોખંડ નું વજનદાર અને તાકતવર તાળુ મારવું. આ સાથે જ પશ્વિમ દિશા મા લગાવામાં આવેલ તાળા નો રંગ પણ કાળો હોય છે, જેથી ચોરી નો ભય પણ ઓછો થઇ જાય છે.

આ દિશા મા કયારેય પણ ભૂલ થી તાંબા નું તાળું મારવું નહીં. કારણ કે, વાસ્તુશાસ્ત્ર મુજબ ઉત્તર દિશા મા પીતળ નું તાળુ લગાવવું લાભદાયી ગણાય છે.

જો આ દિશા મા તમે ભૂલ થી પણ ધાતુ નું તાળુ લગાવો છો તો સાવચેતી રાખો કે તાળા નો રંગ ગોલ્ડન હોય. આ દિશા મા મસમોટા કારખાનાઓ તેમજ વિશાળ શોરૂમ મા લગાવેલ તાળા જો પાંચ ની સંખ્યા મા હોય તો ચોરી અને નુકસાન ની સંભાવનાઓ ઘટી જાય છે.

જો દક્ષિણ દિશા મા પંચ ધાતુ નુ તાળુ લગાવવા મા આવે તેમજ આ વજનદાર તાળુ લગાવા થી સુરક્ષા મા પણ વૃદ્ધિ થાય છે.

જો તમારી પાંચ ધાતુ ના તાળા નથી તો તાળા પર લાલ રંગ અથવા તો ચેરી રંગ ચઢાવીને તેને લગાવી શકો છો. જો તમારું ઘર, તમારી શોપ અથવા તો તમારું ઘર ઉત્તર-પૂર્વ મુખ દિશા તરફ છે, તો તમારે તમારા ઘર મા પીળા રંગ નું તાળુ અવશ્યપણે મારવું જોઇએ. આ ઉપરાંત પશ્વિમ તથા પૂર્વ દિશા મા પણ લાલ અથવા ચેરી રંગ નું તાળુ અવશ્યપણે મારવું.

જો તમને આ અંગે ખ્યાલ ના હોય તો જણાવી દઉ કે દક્ષિણ-પશ્વિમ દિશા મા રાહુ નું સ્થાન પ્રબળ હોય છે અને ચોરી અંગે નો વધુ પડતો ખતરો પણ નથી રહેતો.

માટે આ દિશા મા હમેશા મુખ્યત્વે વજનદાર અને હલકા વાદળી રંગ નું તાળુ જ મારવું. આ ઉપરાંત ઉત્તર તથા પશ્નિમ દિશા મા લગાવેલું તાળુ ચાંદી ના પરત વાળું હોવું જોઈએ તો જ તમારી સુરક્ષા મા વૃદ્ધિ થાય છે.

આ માટે જ તમારી મકાન ની છત પર લગાવેલ તાળુ મુખ્યત્વે બ્લુ અથવા તો વાદળી રંગ નું હોય તો તે યોગ્ય ગણાય છે. કારણ કે, આ તાળા ની સંખ્યા બે અથવા તો તેના કરતા વધારે હોવી જોઇએ.

વાસ્તુશાસ્ત્ર મુજબ આપણા ઘર અથવા તો આપણાં કાર્યસ્થળે દિશા ને ધ્યાન મા રાખીને યોગ્ય રીતે તાળુ મારવું જોઇએ. આ વાત નું ધ્યાન મુખત્વે કે તાળા થી કોઈપણ પ્રકાર ની ધ્વનિ ઉત્પન ના થવી જોઇએ. એટલા માટે સમય ની અનુકૂળતા મુજબ તેમા તેલ ઉમેરીને રેહવું જોઇએ.

જો તમે દિશાઓ ને અનુરૂપ લગાવામા આવેલ તાળા નો ઉપયોગ કરો છો તો એક સાઈડ ઘર ની સુરક્ષા મા વૃદ્ધિ થાય છે અને ચોરી થવા નો ભય પણ ઘટી જાય છે તેમજ બીજી સાઈડ ઘર મા પોઝીટીવ ઉર્જા નું પણ સંચાર થવા ના કારણે જ સુખી- સમૃદ્ધિ મા વૃદ્ધિ આવે છે માટે આ ઘર તથા ઘર ની સકારાત્મકતા જાળવી રાખવા માટે દિશાઓ ને અનુરૂપ તાળું લગાવવું આવશ્યક છે.

admin