શું તમે જાણો છો માતાના ગર્ભ માં બાળક નવ મહિના શું કરે છે? જાણી લો આજે આ હકીકત વિષે…છે ખુબજ રસપ્રદ માહિતી

શું તમે જાણો છો માતાના ગર્ભ માં બાળક નવ મહિના શું કરે છે? જાણી લો આજે આ હકીકત વિષે…છે ખુબજ રસપ્રદ માહિતી

દરેક ના જીવન મા મા-બાપ બનવુ એ એક અલગ જ અનુભવ હોય છે. જ્યારે સ્ત્રી એ એક સ્ત્રી મટી ને મા બનવા જઈ રહી હોય ત્યારે એક નવો સજીવ આ દુનિયા મા જન્મ લે છે. આ નાનુ એવુ જીવ જ્યારે માતા નુ ગર્ભ મા હોય ત્યારે શુ-શુ અનુભવે છે તે વિશે માહિતી મેળવીએ.

સંશોધન ના અહેવાલ નુ માનીએ તો જ્યારે આ નાનુ જીવ ગર્ભ મા હોય ત્યારે સપનાઓ જુએ છે. આમ-તેમ કરવટો લે છે. હાથ ની આંગળી ચુસે છે. આ ઉપરાંત ઘણી બધી હરકતો કરે છે.

જો તમે અલ્ટ્રા સાઉન્ડ ના પરીક્ષણ મા જોશો તો બાળક વારંવાર ગર્ભ મા આમ-તેમ ફરતુ રહેશે. તથા કોઈ ને કોઈ રીતે પોતાનો અહેસાસ માતા ને કરાવશે. જો આપ પહેલી વખત મા બનો છો તો જાણો આ બાબતો.

સ્વાદ અનુભવવો:

સંશોધન એવુ કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતા જે ખોરાક ગ્રહણ કરે છે તેનો સ્વાદ એમિનેટેડ ફ્લુઈડ દ્વારા આ જીવ સુધી પહોચે છે.

કરવટો લેવી:

મુખ્યત્વે ગર્ભ મા આ નાનુ જીવ સુવા નુ કાર્ય જ કરતુ હોય છે. આ કાર્ય દરમિયાન જ્યારે જીવ આંખો ખોલે છે ત્યારે કરવટૉ લેતો હોય છે.

ગર્ભ મા થી નિરીક્ષણ કરવુ:

ગર્ભ ના ૨૮ મા વીક પછી આ નાનુ જીવ તમારી બધી જ પ્રક્રિયાઓ નુ ધ્યાન થી નિરીક્ષણ કરે છે અને ઘણી વખત તેના પર પ્રત્યુત્તર આપે છે.

હેડકી આવવી:

ગર્ભાવસ્થા ના શરૂઆત ના ગાળા મા આ નાના એવા જીવ ને હેડકીઓ પણ આવતી હોય છે.

હાસ્ય કરવુ:

ગર્ભ ના ૨૬ મા વીક પછી બાળક તમારી ઘણી વસ્તુઓ ના પ્રત્યુત્તર મા હાસ્ય આપે છે.

રુદ્દન કરવુ:

ગર્ભ મા રહેલુ બાળક ઘણી વખત ગર્ભ ની અંદર રુદ્દન પણ કરતો હોય છે.

બોન્ડિંગ:

જો એક સાથે બે જીવ ગર્ભ મા હોય તો તે બંને નુ બોન્ડિંગ ગર્ભ મા થી જ માતા સાથે અતુટ બની જાય છે.

admin