કરીના ની નણંદ છે 44 વર્ષે પણ કુંવારી, 100-200 નહિ પણ એટલા કરોડ ની છે માલકીન !!!!….જુઓ તસવીરો માં

કરીના ની નણંદ છે 44 વર્ષે પણ કુંવારી, 100-200 નહિ પણ એટલા કરોડ ની છે માલકીન !!!!….જુઓ તસવીરો માં

એમ તો પટૌડી ખાનદાનના શર્મિલા ટાગોર કે સેફ લઇ ખાન હોય કે કરીના કપૂર હોય આ દરેક લોકો લાઈમલાઈટમાં રહે છે. પટૌડી ખાનદાનના સૌથી નાના નવાબ તૈમુર પણ ખુબ ચર્ચાઓમાં રહે છે. પરંતુ એક વ્યક્તિ સેફની બહેન સબા અલી ખાન જે લાઇમલાઈટથી ખુબ દૂર રહે છે.

સબા અલી ખાન સેફ અલી ખાનથી નાની અને સોહાથી મોટી છે. સેફ અને સોહનું નામ તો કદાચ તમે સાંભળ્યું હશે પરંતુ સબા અલી ખાનનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે.=સબા અલી ખાન લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. ધંધાર્થે સબા અલી ખાન એક જવેલરી ડિઝાઈનર છે અને પોતાનો બિઝનેસ કરે છે અમુક સમય પહેલા જ તેણે એક ડાયમંડ ચેન પણ શરુ કરી છે.

પરિવારના લગભગ દરેક લોકો બોલિવુડ સાથે જોડાયેલા હોવા છતાં તે ફિલ્મ જગતમાં આવવા માંગતી નથી. તેનો સ્વભાવ ખુબ જ શર્માળ હોવાના કારણે તે લોકોથી દૂર રહે છે. એક ઇન્ટરવ્યૂમાં સબાએ જણાવ્યું હતું કે તેણે ક્યારેય એક્ટિંગ વિશે વિચાર્યું જ નથી. તેણે કહ્યું કે હું જે કામ કરું છું તેમાં ખુબ ખુશ છું અને તેમાં મારુ ખુબ નામ છે. સબા આજદિન સુધી કુંવારી છે અને તે 2700 કરોડની માલકીન છે.

તે પટૌડી ખાનદાનની સંપત્તિના નીરક્ષાનું કામ કરે છે. આ સિવાય દરેક સંપત્તિનું કામ સાંભળવા માટે ઔકફે-એ-શાહી નામક એક સંસ્થા પણ છે. સબા આ સંસ્થાની પ્રમુખ છે. તે બધો જ હિસાબ પોતાની પાસે રાખે છે.

સબા માત્ર ફેમિલી ફંક્શનમાં જ નજર આવે છે. આ સિવાય તે ક્યારેય કોઈ ઇવેન્ટ કે શોમાં નજર આવતી નથી. ભાભી કરીના સાથે તે ખુબ સારી બોન્ડિંગ ધરાવે છે તે બને ખુબ સારી ફ્રેન્ડ છે. તે બંને સાથે ખુબ સમય પસાર કરે છે. કરીનાના જન્મ દિવસે સેફના કહેવા પર સબાએ એક ડાયમંડ સેટ ડિજાઇન કર્યો હતો.

admin