પ્રેમ આંધળો હોય છે, બોલિવૂડના આ દસ જોડીઓ એ કરી દીધું સાબિત

પ્રેમ આંધળો હોય છે, બોલિવૂડના આ દસ જોડીઓ એ કરી દીધું સાબિત

પ્રેમ આંધળો હોય છે આ કહેવત આપણે ઘણીવાર સાંભળીએ છીએ. કહે છે કે પ્રેમમાં વ્યક્તિ સામે વાળા નો લુક, રંગ-રૂપ, જાતિ-ધર્મ જોતો નથી. તે જ્યારે પણ થાય છે ત્યારે બસ થઈ જાય છે. આવું જ કંઈક બોલીવુડ ની હાલત છે અહીં પણ તમને ઘણી એવી અજીબ જોડી જોવા મળશે જેમને જોઈને તમારા મો માંથી પણ નીકળશે કે ભાઈ આ પ્રેમ ખરેખર આંધળો હોય છે.

ફરહા ખાન અને શિરીષ કુંદર

બોલિવૂડના ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન એ પોતાના થી આઠ વર્ષ નાના શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા છે. આ બંનેની જોડી ભલે દેખાવામાં થોડી અજીબ લાગે પરંતુ તે બંને ખૂબ જ ખુશ છે.

કિમ શર્મા અને અલી પંજાની

બોલિવૂડ એક્ટ્રેસ કિમ શર્મા જોવામાં ઘણી જ ખૂબસૂરત અને ફિટ છે. ત્યાં જ તેમના પતિ અલી પંજાની ને તમે ફોટોમાં જોઈ શકો છો. આ બંને ને જોઈને વિશ્વાસ કરવું થોડું મુશ્કેલ થઈ જાય છે કે આ બન્ને મેરીડ કપલ છે.

સંજય દત્તને માન્યતા દત્ત

બોલિવૂડના સંજુબાબા એ માન્યતા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. આ બંને વચ્ચે ઉંમરમાં 20 વર્ષનું અંતર છે. આ થોડું અજીબ જરૂર છે પરંતુ આ બંને એ વાતનો કોઈ પણ ફરક નથી પડતો. તે એક હેપ્પી ફેમિલી છે.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન

સામાન્ય રીતે લાંબી હાઈટ વાળા લોકો પોતાના માટે એ જ હિસાબે મેરીડ પાર્ટનર શોધે છે પરંતુ 6 ફૂટ 2 ઈંચ લાંબા અમિતાભ બચ્ચન લગ્ન માટે બોલિવૂડની સૌથી નાની હાઈટ વાલી અભિનેત્રી જયા બચ્ચનને પસંદ કરી. તેમના લગ્નને ઘણાં વર્ષ વીતી ચૂક્યાં છે અને બંને ખૂબ જ ખુશ છે.

જુહી ચાવલા અને જય મહેતા

જુહી એક સફળ અને સુંદર એક્ટ્રેસ છે. તેમણે લગ્ન માટે વિદુર જય મહેતા ને પસંદ કર્યા. જય ની પહેલી પત્ની નું એક પ્લેન ક્રેશમાં નિધન થઈ ચૂક્યું હતું. જુહી તેમની બીજી પત્ની છે. આ બંનેની જોડી જોવામાં ખૂબ જ અજીબ લાગે છે.

તુલ્પી જોશી અને વિનોદ નાયર

તુલ્પી હિન્દી, કન્નડ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં એક્ટ્રેસ છે. તેમની સુંદરતા બેમિસાલ છે. પરંતુ તેમના પતિ વિનોદ નાયર લુક ના કિસ્સા માં થોડું મેચ નથી થતું.

વિંદુ દારા સિંહ અને ડિના ઉમરાવ

વિંદુ કેવા દેખાય છે તે તમે લોકો જણતાજ હશો તેમ છતાં પણ તેમને ખુબ સુરત પત્ની મળી ગઈ ડીના.

શ્રીદેવી અને બોની કપૂર

શ્રીદેવી અને બોની કપૂર જ્યારે પણ પાર્ટી અથવા તો ઇવેન્ટમાં સાથે જાય છે તો તેમની જોડી ખૂબ જ અજીબ લાગે છે. શ્રીદેવી ની સુંદરતા જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે પરંતુ બંને તમે જોયા હશે. હેરાન કરવા વાળી વાત તો એ છે કે શ્રીદેવી એ બોની પહેલેથી લગ્ન કરેલા હોવા છતાં પણ તેમણે પ્રેમ કર્યો અને લગ્ન પણ કર્યા.

રાની મુખરજી અને આદિત્ય ચોપડા

રાની ના ફક્ત જોવામાં સારી છે પરંતુ બોલિવૂડની એક સફળ અભિનેત્રી પણ છે પરંતુ છતાં પણ રાની એ તલાક શુદા આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા. આદિત્ય યશ રાજ ફિલ્મ ના માલિક છે. તમે તેમની જોડી જોઈ શકો.

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા

બોલીવૂડના સૌથી ફિટ અને સ્ટાઇલિશ અભિનેત્રી શિલ્પા ને પણ એક લગ્ન થયેલા વ્યક્તિ રાજ કુંદ્રા સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થયો. તેમની જોડી પણ તમે જોઈ શકો છો.

admin