ભારતીય ક્રિકેટરો ની 8 પત્નીઓ ને જોઈને તમે બૉલીવુડ ની સારી સારી એક્ટ્રેસ ને પણ ભૂલી જશો….સાચેજ કોઈ એક્ટરએસસ થી જરા પણ ઓછી નથી

લોકો નો સૌથી ફેવરિટ ખેલ એટલે ‘ક્રિકેટ’. મોટાભાગના લોકોને ક્રિકેટ જોવી ખુબ જ ગમે છે જયારે કેટલાક લોકો આ ઠંડીની ઋતુ માં વહેલી સવારે ક્રિકેટ રમવા માટે પણ જાય છે. જે લોકો ને ક્રિકેટ માં રસ નહોતો એ પણ હવે હાલ માં ક્રિકેટ રમતા અને જોતા થઇ ગયા છે.
જે લોકો ક્રિકેટ ના ખુબ જ ચાહકો છે એમને એના ફેવરિટ ક્રિકેટર પણ હોય છે. તો એવામાં એ લોકો તેની પર્સનલ લાઈફ વિશે જાણવામાં રસ રાખતા હોય છે.પણ આપણામાંથી મોટાભાગના લોકો નથી જાણતા કે તેના દિલો પર કોણ રાજ કરે છે.
આપણે સ્ટેન્ડમાં ઘણીવાર બોલિવૂડની અભિનેત્રીઓને આપણા ક્રિકેટરોને ચીયર કરતા જોઈએ છીએ, કારણ કે ક્રિકેટ અને બોલિવૂડનો જૂનો નાતો છે. ત્યારે આજે ભારતીય ટીમના ખેલાડીઓની પત્નીઓ વિશે વાત કરીશું કે જેઓ હૂબહૂ બૉલીવુડ અભિનેત્રીઓ જેવી જ દેખાય છે. જેઓ એકબીજાની એકદમ હમશકલ દેખાય છે.
તાનિયા યાદવ-પ્રાચી દેસાઈ:
તાનિયા યાદવ ભારતીય ક્રિકેટ ટીમના બેહતરીન અને તેજ ગેંદબાજ ઉમેશ યાદવની પત્ની છે અને તેનો ચહેરો બોલીવુડની અભિનેત્રી પ્રાચી દેસાઈને ખુબ મળતો આવે છે, એવું પણ કહી શકાય છે કે બંને જુડવા બહેનો જ છે.
આયશા મુખર્જી-જૈકલીન ફર્નાડિજ:
આયશા મુખર્જીના લગ્ન ભારતીય ટિમના સલામી ક્રિકેટર શિખર ધવન સાથે વર્ષ 2012માં થયા હતા. હાલ તેઓનો એક દીકરો પણ છે જેનું નામ જોરાવર છે. તમે તેની પત્નીને જોશો તો તે બોલીવુડની ફેમસ અભિનેત્રી જૈકલીન ફર્નાડિજની જેમ દેખાય છે.
નતાશા જૈન-દિવ્યા ખોસલા:
નતાશા જૈન ભારતીય ક્રિકેટ ટીમના બેહતરીન બલ્લેબાજ ગૌતમ ગંભીરની પત્ની છે અને તેનો ચહેરો બોલીવુડની ફેમસ અભિનેત્રી દિવ્યા ખોસલાને ખુબ જ મળતો આવે છે.
જણાવી દઈએ કે નતાશા જૈન હાઉસવાઈફ છે અને તે લાઈમલાઈટથી ખુબ જ દૂર રહેવાનું પસંદ કરે છે.
ડોના ગાંગુલી-ઈશા દેઓલ:
ડોના ગાંગુલી ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને બેહતરીન ક્રિકેટર સૌરવ ગાંગુલીની પત્ની છે. જો તમે તેની તસ્વીરોને જોશો તો તેનો ચહેરો એકદમ બૉલીવુડ અભિનેત્રી ઈશા દેઓલને મળતો આવે છે.
અંજલિ તેંદુલકર-માધુરી દીક્ષિત:
અંજલિ તેંદુલકર ભારતીય ટીમના દિગ્ગ્જ ખેલાડી સચિન તેંદુલકરની પત્ની છે અને તેનો ચહેરો બૉલીવુડની ફેમસ અભિનેત્રી માધુરી દીક્ષિતને મળતો આવે છે.
સુષ્મિતા રોય-દીપિકા પાદુકોણ:
સુષ્મિતા રોય ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મનોજ તિવારીની પત્ની છે અને તેનો ચહેરો બૉલીવુડની ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણને મળતો આવે છે જે એકદમ દીપિકા જેવી જ દેખાય છે.
પ્રિયંકા રૈના-રાની મુખર્જી:
પ્રિયંકા રૈના ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સુરેશ રૈનાની પત્ની છે અને તેનો ચહેરો બૉલીવુડની ફેમસ અભિનેત્રી રાની મુખર્જીને મળતો આવે છે.
મયંતી લેગર-નરગીસ ફખરી:
મયંતી લેગર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સ્ટુઅર બિન્નીની પત્ની છે અને તે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે, તેનો ચહેરો નરગીસ ફખરીને ખુબ મળતો આવે છે.