સૂર્યદેવ ને જળ ચડાવતી વખતે લોટા માં પાણી સાથે નાખી દો આ એક વસ્તુ, રોડપતિ પણ બની જાય છે કરોડપતિ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર સૂર્ય દેવતાની પૂજા નું ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ સૂર્ય દેવતાની પૂજા અવશ્ય કરવી જોઈએ એમાં પણ જો તમે રવિવારના દિવસે સૂર્યદેવ તેને પૂજા કરો છો તો તેનું ફળ વિશેષ ફાયદાકારક હોય છે.
આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિષ શાસ્ત્ર ની અંદર બધા ગ્રહ ના અધિપતિ તરીકે સૂર્યની ગણવામાં આવે છે સૂર્યની પૂજા કરવાથી જીવનમાં આવી પડેલા દરેક સંકટો માંથી છુટકારો મળે છે.
એવું પણ કહેવામાં આવે છે કે જેવી તેની કુંડળી ની અંદર સૂર્ય ગ્રહ બરોબર સ્થિર ના હોય તેનું સમાજમાં માન-સન્માન જળવાઈ રહેતું નથી. આ ઉપરાંત સૂર્યની પૂજા કરવાથી અનેક બીમારીઓનો પણ અંત લાવી શકાય છે.
ઘણી વખત કોઈ વ્યક્તિની જ રાશિમાં જો સૂર્ય ગ્રહ નબળો બને તો તેનાથી વ્યક્તિને ઘણી બધી પરેશાનીઓ સહન કરવી પડતી હોય છે. તેથી દરેક વ્યક્તિની એ ફરજ બને છે કે તેને સૂર્ય દેવતાની પૂજા કરીને તેને પસંદ કરવા જરૂરી છે.
આપણે સૌ જાણીએ છીએ કે પૌરાણિક કાળથી જ સૂર્ય દેવતાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે. જ્યારે સૂર્ય દેવતા પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિને આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, વીર્ય, યશ, કીર્તિ, કાન્તિ, વૈભવ, સુખ અને સૌભાગ્ય ને પ્રદાન કરે છે.
તો આવો જાણીએ સૂર્યદેવ ને અર્ધ્ય આપવાની વિધિ
જો તમે પણ સૂર્ય દેવતાની પૂજા કરવા ઈચ્છતા હોય તો તમારે સવારમાં બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને સ્નાન કર્યા પછી લાલ રંગના કપડા ધારણ કરીને ફોટાની અંદર જળ ભરીને જળની અંદર એક ચપટી ચંદન તથા ફૂલ નાખીને સૂર્યદેવ તેની સમક્ષ ઊભા રહીને સૂર્ય દેવતાને જળ અર્પણ કરવું જોઈએ.
તમારે સૂર્ય દેવતાનો મંત્રનું જાપ સાત વખત કરી ને જળ અર્પણ કરવાનું રહેશે.
પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જળ અર્પણ કરતી વખતે સૂર્યની રોશની જળની ધારા થી પસાર થઈને તમારા શરીર ઉપર પડે એ રીતે જળ પણ કરવાનું રહેશે.
ત્યાર બાદ તમારે ધૂપ,દીપ થી સૂર્યદેવ નું પૂજન કરો અને સૂર્યદેવ ની કૃપા માટે હાથ જોડીને પ્રાર્થના કરો.
આ ભૂલો નું રાખો ધ્યાન
સ્નાન કરીને સૂર્ય દેવતાની પૂજા કરવી જોઈએ
સૂર્ય દેવતાના જળમાં ખાંડ કે પછી ગોળ રાખવાની જરૂર નથી તમારે તેની અંદર ચંદ્રને ફુલ ઉમેરવાની રહેશે
સૂર્ય દેવતા ને જળ અર્પણ કરવા માટે તમારે માત્ર લોટાનો ઉપયોગ કરવાનું થશે. કાચ, ચાંદી કે પછી સ્ટીલ ના વાસણ નો ઉપયોગ ન કરવો જોઈએ.
જળ અર્પણ કરતી વખતે તમારે સૂર્યદેવતાને બાર નામનું ઉચ્ચારણ મનમાં કરવું જોઈએ.
આજથી સૂર્ય પોતાની રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે બધા ગ્રહમાંથી સૌથી શક્તિશાળી ગ્રહ સૂર્ય અને માનવામાં આવે છે. થોડા સમયની અંદર સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે.
આ ઉપરાંત મંગળ ગ્રહણ કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ બંને ગ્રહો એક જ રાશિમાં હોવાથી તે રાશિના જાતકો પર ખૂબ શુભ પ્રભાવ પડશે.
સૂર્યના આ પરિવર્તનના કારણે પાંચ રાશિઓને ખૂબ ફાયદો થવા જઇ રહ્યો છે. પરંતુ બાકીની 7 રાશિઓને થોડું નુકસાન પણ થશે.
સૂર્ય હવે કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ઘણા લોકો માટે આ સમયે કઠિન માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમારે સૂર્ય દેવતાની પૂજા કરવામાં ધ્યાન લગાવવું જોઈએ.
આ સમય દરમ્યાન સૂર્યના પ્રકોપથી બચવા માટે અમુક રાશિના જાતકોએ દાન, પૂજા પાઠ તથા આરાધના કરવી જોઈએ. જેથી કરીને તેનું વિશેષ ફળ તમને મળી રહે. દાન-પુણ્ય કરવાથી સૂર્યદેવ તમારા ઉપર પ્રસન્ન થાય છે.
હાલ એવો સમય ચાલી રહ્યો છે કે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. તમારી રાશિ પ્રમાણે સૂર્યનો પ્રભાવ તમારા ઉપર પડવા જઈ રહ્યો છે.
ગ્રહોમાં થતા પરિવર્તનને કારણે અમુક રાશિના જાતકો ઉપર તેની સારી અસર થશે જ્યારે અમુક લોકો માટે આ પરિવર્તન નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.
સૂર્યના આ પરિવર્તનના કારણે નીચેની રાશિઓ માટે ખૂબ મોટો ફાયદો થવાનો છે.
મેષ રાશિ
તમને જણાવી દઇએ કે સુર્ય તમારી રાશિના ચોથા ભાગમાં પ્રવેશ કરી ચૂક્યો છે. સૂર્યના થઈ રહેલા પરિવર્તનને કારણે તમારા જીવનમાં ઘણા બધા લાભ થશે. સૂર્યના પ્રભાવના કારણે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે તથા માનસિક તણાવ દૂર થશે.
વૃષભ રાશિ
તમે જણાવી દઈએ કે સૂર્યના પરિવર્તનના કારણે સૂર્યનો તમારી રાશિના ત્રીજા ભાગમાં પ્રવેશ થઇ ચૂક્યો છે. સૂર્ય કર્ક રાશિમાં થતું પરિવર્તન તમારા જીવનમાં નવી ઉર્જા ઉત્પન્ન કરશે.
કોઈપણ કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલો પ્રયાસ સફળ થશે. તમે કોઈ નવી નોકરીની શોધમાં છો તો તમને આસાનીથી મળી રહેશે.
મિથુન રાશિ
તમને જણાવી દઇએ કે કર્ક રાશિમાં તથા સૂર્યના પરિવર્તનના કારણે સૂર્ય તમારી રાશિના બીજા ભાગમાં પ્રવેશ કરી ચુક્યો છે.
સૂર્યની આચાર્ય ના કારણે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ. તમારા ઘર પરિવાર ની અંદર શાંતિનું વાતાવરણ છવાઈ રહેશે.
કર્ક રાશિ
સૂર્યના મકરરાશિમાં થતાં પરિવર્તનને કારણે તમારા સ્વભાવની અંદર થોડો ફેરફાર જોવા મળશે. પરમ સૂર્ય દેવતાની પૂજા કરીને તમે તમારા સ્વભાવ પર કંટ્રોલ રાખી શકો છો. કર્ક રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ શુભ રહેવાનો છે.
સિંહ રાશિ
તમને જણાવી દઈએ કે સૂર્યનું તમારી રાશિના પાંચમા ભાગ માં પ્રવેશ થઇ ચૂક્યો છે. તમારી પરેશાનીઓ સૂર્ય દેવતા દ્વારા દૂર કરવામાં આવશે.
આ સમય મહત્ત્વનો માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તમારે સાવધાની રાખવાની ખૂબ જરૂર છે. તમે કોઈ સારી જગ્યાએ તમારું ધ્યાન લગાવીને પ્રગતિ કરી શકો છો.